પ્રેમ પરીક્ષા. - ભાગ ૪

  • 6k
  • 1.9k

પ્રેમ પરીક્ષા (નાટક) ભાગ ૪ACT - 2Scene 4[ પડદો ખુલે છે મોહનભાઈ પેપર વાંચી રહ્યા છે,નિખિલ મોબાઈલ રમી રહ્યો છે,શ્રેયા પણ મોબાઈલ માં વ્યસ્ત છે,ઉર્મિલા ચા લઈ ને આવે છે.]ઉર્મિલા : આ કોઇ ને કઈ પડી છે ખરિ અરે ઘર મા મહેમાન રેહ્વવા માટે આવ્વ્વાનો છે કોઇ તૈયારી કરવાની નથી ? એ રેહ્સે કયા રૂમ માં? એના કપડા ક્યાં મુક્સે ? સુવાનો ક્યા ? આપણી પાસે બે બેડરુમ છે એક માં આપણે અને બીજા માં છોકરાઓ ઍને કયાં રાખ્શુ ? કાંઇ પણ વિચાર્યા વગર એક મહિના માટે બોલાવી લીધો . મને તો આખિ રાત ઉંગ નથી આવી અને તમરા લોકોનુ