હમદર્દ..... તારા પ્રેમ થકી... - 4 - સંબંધો ની ખામોશી

(21)
  • 4.8k
  • 1
  • 2.5k

અંજલીકા, રોહન , મલ્હાર , ઝાકીર , અને નીતા બધા જ આં દ્રશ્ય જોઈને અચંભિત હતા . આ બધા સ્વરા ના ખાસ મિત્રો હતા પરંતુ કોઈ યશ malik સાથેના સ્વરા ના આં સંબંધો વિશે અને તેના આગળના ભૂતકાળ વિશે કશું જાણતું ન હતું પરંતુ છેલ્લા ૧૦ ૧૧ વર્ષથી સૌ મિત્રો સાથે જ હતા છતાં આં શું થઈ રહ્યું છે અને કેમ તે ના થી સાવ અજાણ જ હતાં. સ્વરા ના પ્રેમાળ સ્વભાવને કારણે સૌ કોઈ તેનાથી વધુ નિકટ હતા પરંતુ કોઈ સ્વરા ના અંગત જીવન વિશે જાણતું ન હતું જ્યારે આટલા વર્ષો માં સ્વરા ક્યારેય દિલ્હી ગઈ હોય તેવો