હમદર્દ..... તારા પ્રેમ થકી... - 1 - આ કેવું બંધન....??

(20)
  • 6.7k
  • 4
  • 3.3k

સ્વરા આજે પ્રથમ વખત આં રીતે કંપી રહી હતી. ઇમરજન્સી રૂમની બહાર લાગેલા કાંચમાં તે પોતાનું ઝાંખું પ્રતિબિંબ જોઈ રહી. છ વર્ષની તેની તબીબી સેવા દરમિયાન આજે પ્રથમ વખત તે પોતેજ આં રીતે ભાંગી પડેલી ,બહાર ઉભી ફરી તે ન ઈચ્છવા છતાં પણ ભુતકાળ સામે જઈ ચડી હતી. તેની નીચે રહેલો તેનો મેડિકલ સ્ટાફ પણ આં જોઈ વિસ્મય પામ્યો હતો. " ડો. સ્વરા ....,,,, ડો. સ્વરા.....,,," મેડમ.....હ્ મમમમ___ ખચકાતા આવાજ સાથે તે ફરી વતૅમાન માં આવી.' મેડમ બધી તૈયારી થઈ ગઈ છે તમે, ક્યો તો પેશન્ટ ને આઇ.સી. યુ માં લઈ લઈએ...' વોર્ડબોયમેડમ....મેડમમમ.... હા લઈ