વિરાન કુલધારા ગામ

  • 4.7k
  • 1.6k

પહેલા ના સમય માં આજ ની જેમ કોઈ પાસે કાર નહોતી જો બધાને એક ગામ થી બીજા ગામ જવું હોય તો બસ ની સવારી કરવી પડતી. પણ એજ બસ ની સવારી 30/35 લોકો ની મોત ને ભેટાવી દે તો કેવું સાચું લાગે ખરું. તમે ઘણી જગ્યા એ સાંભળ્યું હસે લગ્ન ની જાન લઈ ને જતી બસ ખાઈ માં ગરી ગય અથવા તો બીજા સાથે ટકરાઈ ને બધા અંદર ના લોકો મારિયા ગયા. આ બધી નોર્મલ વાતો છે જે આપણ ન્યૂજ માં વાચતા હોઈએ છીએ. પણ આવી વાતો ક્યારેક j સાંભળવા મળે