લઘુ કથાઓ - 18 - ધ પેઈન એન્ડ રિવોર્ડ

(13)
  • 4.4k
  • 1.7k

લઘુકથા 18 ધ પેઈન એન્ડ રિવોર્ડ..પુના: સાંજે 8 વાગ્યે. નિયોન ક્લબ..પુના ના MG રોડ પર આવેલ નિયોન ક્લબ માં આજે એલિટ ટ્રાફિક હતો. આજે નિયોન ક્લબ માં પુણે અને મહારાષ્ટ્ર ના ખ્યાતનામ અને મૂળે બંગાળી એવા ફેશન ડિઝાઈનર શરત ચંદ્રબોધી ઉર્ફે "SC" ના ફેશન ડિઝાઈનર ડ્રેસ નો શો હતો અને ક્લબ ના ચેન્જઇંગ પ્રીપ્રેશન રૂમ માં શરત આકુળ વ્યાકુળ ફરી રહ્યો હતો. તમામ મોડેલસ આવી ચૂકી હતી સિવાય એક... મલ્લિકા સક્સેના.. શૉ સ્ટોપર.. લીડ મોડેલ. આ ફેશન શો ને