વિસામો

(21)
  • 5k
  • 1.6k

"વિસામો"'આ અંત નહીં પણ સુખની ક્ષણ છે'જ્યારે મનુષ્ય સખત પરિશ્રમ વાળુ કાર્ય કરતો હોય છે ત્યારે તે ખુબ ઠાકી જાય છે. આથી તેને કામનાં વચ ગાળામાં થોડાં સમય માટે વિસામો લેવો પડે છે. આ જ વિસામાનાં સમયમાં તેને સાચું સુખ અને આનંદનો અનુભવ થતો હોય છે, જે પોતાનાં શરીરથી મન સુધી કઈક અલગજ અનુભવ થતો હોય છે. ઘણાં સંતો જ્યારે પગપાળા યાત્રા કરવાં નિકળે છે ત્યારે તે ઘણાં અંતરો સુધી ચાલતાં હોય છે અને જ્યારે આ સંતોનાં પગ થાકે છે ત્યારે તે થોડાં સમય માટે ઠાકને ઉતારવાં માટે ઝાડની નીચે વિસામો લે છે. તે ઝાડનો છાયડો અને અદભુત થંડી હવાઓ તેને