પરિમલની પ્રાર્થના..

  • 4.8k
  • 1
  • 1.5k

પરિમલ અને પ્રીતિ એકજ સોસાયટીમાં હતાં.બન્ને આંગણવાડીથી સ્કૂલ સુધી સહધ્યાયી હતાં.પરિમલ ભણવામાં થોડો ઠોઠ હતો.ઘરે લેશન તેની મમ્મી કરાવે તો તે બગાસાં ખાતો ખાતો થોડું ઘણું કરે ના કરે અને તે સીધો પ્રીતિ પાસે રમવા પહોંચી જાય.તે દરેક કામે પરિમલને મદદ કરતી, ભણવામાં દાખલો ના આવડે તો તે ટપલી દાવ કરતી ભણાવતી જાય, ડોબા! તને તો કંઈજ આવડતુ નથી.જેવા ઉદ્દગાર કરતી જાય.પ્રીતિ ભણવામાં તેજસ્વી હતી.પરિમલ જોડે બચપણથી રમતી.તેને પરિમલ સાથે રમવું,ઝઘડવું,પીટવું,પીટાવું ખૂબ ગમતું.પરિમલ તેના ઘેર આવે અને પ્રીતિ પરિમલ ના ઘેર જાય.આખો દિવસ સ્કૂલના સમય સિવાય તેની પ્રદક્ષિણા ચાલ્યા કરતી.પ્રીતિ ના ઘેર કઈ બનાવ્યું હોય