સટ્ટો! રૂપિયાનો કે જીવનનો?? - ભાગ-1

(11)
  • 4.5k
  • 2
  • 1.7k

માલતી નિવાસ:. અબ્દુલ કરીમ લાલા એ ઇન્સ્પેક્ટર વિક્રમને પરોઢિયે પાંચ વાગે ફોન કરીને, એકદમ અર્જન્ટ માલતી નિવાસ આવવા કહ્યું, અબ્દુલ એકદમ ગભરાયલો હતો, એના બી. પી વધીને 200 ઉપર પોચી ગયા હતા, ને ડર અને ગભરાટના લીધે એની ઉંઘ ઉડી ગઈ છે. બાજુના માલતી નિવાસમાંથી જીવ નીકળી જાય એવી ગંધારી, વાસ આવે છે, આજુ બાજુના બીજા લોકો પણ ત્રાહિ ત્રાહિ પોકારી ચુક્યા હતા. પણ આમ વગર કોઈ જાણકારીએ કોઈ બોલતું નોતું, કમ કે અમીર લોકોના પગેડામાં પગ કોણ નાખે, વગર મતલબનું દુશ્મની કોણ મોહરે, આ વિચારે બધા ચૂપ રહ્યા, પણ અબ્દુલ કરીમ લાલા નો બંગલો એમની એકદમ