મંજરી

  • 3.7k
  • 1.1k

( એક નાનકડી રહસ્યમયી વાર્તા) ઘટનાઓ જ કંઈક એવી બની હતી. સવારે ત્યાં કોઈના હાડકા મળી આવેલા. ગામમાં સૌ સલામત જ હતા. કોઈક વળી કહે, "ના રે..,બાપડી પાગલને બલિમાં શુ ખબર પડે, અને માનો કે બલિ ચડાવ્યો તો ય કોને..?" તેમની વાત પર હાજીયો પુરાવતું લોક ઘેર ગયું. રહસ્ય કંઇક આમ હતું. અંધારી રાત્રે તે યુવાન ધોરીમાર્ગથી ગામ તરફ જવાના રસ્તે નીકળ્યો હતો. ખૂબ ઝડપથી પગલાં ભરતો, કહોને કે લગભગ દોડતો તે ગામ તરફ જઈ રહ્યો હતો. કોઈ તેને જુએ નહીં તે રીતે પરોઢ ફાટતા પહેલા જ તેણે ગામ છોડી દેવું પડે તેમ હતું. કેમ કે... લોકોના મતે,