લેખક

  • 2.2k
  • 2
  • 734

મહિનાનાં છેલ્લા દિવસ ચાલે છે. મારે ક્યા પગાર થવાની રાહ જોવાની હતી ? હું લેખક છું અને લેખક તરીકે સારું સાહિત્ય લખું છું અને તેમાંથી જે મળે છે એમાંથી ખાવું છું. પણ હકીકત એવી છે કે મને કઈ મળતું નથી. લોકો મારા લખેલા લેખ પસંગ નથી કરતા એ સમજાયુ નથી મને. લોકો એ પસંગ કરવું જોઈએ ને ? જે રીતે ફેસબુક ઉપર ગમે તે લેખક બની બેઠે છે, અને ગમે તે લખી નાખે છે તો પણ તેમની વાહ વાહ થાય છે અને તેમની ગણતરી પણ લેખકો ... સોરી.. સાહિત્યકારોમાં થાય છે પરતું હું આટલી મહેનત કરું