ફૂલની આત્મકથા

  • 10.1k
  • 2.7k

કરમાતા રડી ગયેલા ફૂલને કોઈ માનવે પૂછ્યું; અરે તું આટલું કોમળ અને સુંદર છે અને તારી સુવાસ ચારે બાજુ ફેલાઈ રહી છે તો શા માટે રડે છે?ફૂલને પોતાના આંસુ લૂછી ને કહ્યું કે; મને દુઃખ એ વાતનું થાય છે કે સાંજ પડે અને મારું અસ્તિત્વ નષ્ટ થઈ જશે! અને મારા છોડ પરના ફૂલ હજુ સુધી કોઈ આવીને મહેક પણ માણીને નથી ગયું., જો મારુ ફૂલ આમ છોડ ઉપર કરમાઈ જશે તો મારા અસ્તિત્વનું શું??માનવ એ કહ્યું કે; જે ખીલે છે એ ફુલ તો કરમાવાનું છે ,પછી તું નકામો અફસોસ કરે છે!ફુલે કહ્યુ ;એ જીવન શું કામનું કે; આપણો ઉપયોગ ન