પ્રેમ નો પેહલો વરસાદ - 4

  • 3.2k
  • 1.4k

બેટા રીના ચાલો તો હવે ઍ વ્યક્તિ ને ફૉન કરો અને પુછો એમનું એડ્રેસ કે ક્યા શહર મા રહે છે ઍહા પપ્પા અત્યારેજ પૂછુ છુ, હેલ્લો રાજુ જિ કઈ ચો અત્યારે તમે અને ગલત ના સમઝ તા મરું અકસિડેન્ટ સાંભળી ને પપ્પા થોડા ગુસ્સે થય ગયા છે પપ્પા ગુસ્સે થોડુ બોલ્સે આમ તેમ પણ તમે થોડી માફી માંગી લેજો ને મારે કોઇ લફ્ડા નથી જોઇતાહા સારુ તમે આઓ હુ તમને એડ્રેસ એસ.એમએસ કરી દઊ છુ, અને હા તમે ચિંતા ના કરતા હુ માફી માંગી લયશ કારણ કે હુ બાપ અને દિકરી વચ્ચે નો પ્રેમ સમ્ઝિ સકુ છુતમારો ખુબ ખુબ આભાર