અધુરી કહાની

  • 4.2k
  • 1
  • 1.2k

અધુરી કહાની આજે ૮ વરસે શાલિની એ ચિંતનને આ સઘળી વાત જણાવી દેવું, એવો નિશ્ચય કર્યો. અને ચિંતનના ઘરે આવવાની રાહ જોવા લાગી અને સાંજનું જમવાનું બનાવવા તૈયારી કરવા લાગી. સાંજે જ્યારે જમી કરીને શાલિની એ ચિંતનને જ્યારે કહ્યું કે, 'મારે મારા ભૂતકાળ વિશે કંઇક વાત કરવી છે તને. ત્યારે ચિંતન એ એને ખૂબ જ સરળતાથી પૂછ્યું, ' 'શું તારો એ ભૂતકાળ તારા અને મારા ભવિષ્યને કોઈ નુકસાન પહોંચાડી રહ્યો છે ? અને શાલિની વિચારી રહી, 'એવું તો નથી.. એવું તો નથી.' શાલિનીએ કહ્યું. 'હા તો બસ, એમ નહીં બદલાય ભૂતકાળ, પણ એને ભૂલીને આગળ વધીશ તો મને વધારે સારું લાગશે. તેમ છતાં જો તારે મને