ચલ મન ફરી જીવી લે (નાટક ) - 4

  • 5.7k
  • 2.2k

ચલ મન ફરી જીવી લે ભાગ ૪ACT IScene 3[ fade in morning music સુરેશ સોફા પર ચાદર ઓઠી સુતો છે , ટેબલ સાફ છે એના પર એક ટિફીન મુકેલુ છે, વિનોદ આળસ ખાતો બેડરુમ મા થી બહાર આવે છે , ચાદર હટાવી સુરેશ ને હલાવે ,સુરેશ પાછી ચાદર ઓઠી લે છે , કિચન મા ,નાના બેડરુમ મા જઈ દિનેશ ને ગોતે ]વિનોદ - ઉઠ ભાઇ ઊઠ..સુરેશ - સુવાદે ને યાર રજા ઓ ચાલે છે.દિનેશ - રજા વાળા ઘડીયાલ સામે જો ૯ વાગ્યા ,આ કામવાળી નાસ્તો મુકી ગઈ છે , આ ટેબલ કોણે સાફ કર્યુ ? દિનેશ કયાં ગયો ?સુરેશ -