ચલ મન ફરી જીવી લે (નાટક ) - 3

  • 5.8k
  • 1
  • 2.4k

ચલ મન ફરી જીવી લે ભાગ ૩ACT IScene 2[ fade in ત્રણે મિત્રો મેહફીલ જમાવી બેઠા છે હાથ મા ગ્લાસ છે]સુરેશ - કોન હે જીસ ને મે નહિં પી હે [૨] કોન જુઠી કસમ ઉઠાતા હે [૨] મેકદે સે જો બચ નિકલતા હે તેરી આંખો મે ડુબ જાતા હે .વિનોદ - વાહ.. ક્યા બાત હે .સુરેશ - સાલુ વિશ્વાસ નથી થતો આપણે ખરેખર બધુ છોડી ને આવિ ગયા . આ સાચુ છે કે સપનું ?દિન્યા ચુટલો ખણ તો ... આ... સાચુ છે આતો.દિનેશ - હા યાર વિશ્વાસ તો મને પણ નથી થતો કે હું... મારુ ઘર છોડી ને આવી ગયો