ધ્યાન પદ્ધતિઓનું વૈવિધ્ય - 1 - મૂલાધારચક્ર ધ્યાન.

  • 14.1k
  • 3
  • 4k

'ઘ્યાનવિશ્વમાં વિહાર' શીર્ષક અંતર્ગત ધ્યાન સંબંધિત વિવિધ મુદ્દાઓ ચર્ચી રહ્યા છીએ જેમ કે, 1) આ વિષયમાં પ્રવર્તતી ભ્રામક માન્યતાઓ, તેની સામે હકીકત 2) ધ્યાનના ફાયદાઓ, સાંપ્રત વિજ્ઞાનની દ્રષ્ટિએ તેનાં લેખાં-જોખાં, કોરોના ઉપલક્ષ્યમાં ધ્યાનના ફાયદા3) ધ્યાન બાળકો કે ઉંમરલાયક, સ્ત્રી કે પુરુષ દરેક માટે કેમ ઉપયોગી છે4) સમાજના ક્યા વર્ગ માટે અનિવાર્ય છે5) ધ્યાન દરમ્યાન થતા અનેરા અનુભવો6) નિયમિત ધ્યાનના પરિપાકરૂપે, થોડી ઉચ્ચ અવસ્થાએ પહોંચ્યા પછી મળતી આશ્ચર્યજનક ઉપલબ્ધીઓ (Psychic Powers), 7) ધ્યાન અંગે લોકોના મનમાં ઉઠતા સામાન્ય સવાલો (FAQ)8) મગજના તરંગો (Brain Waves) પર ધ્યાનની અસર 9) પ્રગતિના માપદંડ10) ધ્યાનમાં સફળતાનાં સૂત્રો 'ધ્યાન પદ્ધતિઓનું વૈવિધ્ય' શીર્ષક હેઠળ આજથી વિવિધ