નીલગગનની સ્વપ્નપરી ... - 19

  • 2.9k
  • 1
  • 1.2k

નીલગગનની સ્વપ્નપરી ...!!સોપાન 19.મિત્રો, સોપાન 18માં જોયું કે પરિતા ખૂબ ઝડપથી પોતાના ધ્યેય તરફ આગળ વધી રહી છે. કદાચ તેએસ. એસ. સી. બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ સ્થાન પર પહોંચે તો એક વાત સ્પષ્ટ છે આ ત્રિપુટી કંઈ પણ નવી દિશાનું નિર્માણ કરી સમાજને યોગ્ય માર્ગે લઈ જવા પ્રયત્ન આદરશે. હર્ષ અને હરિતાનો ધ્યેયમાર્ગ ગોઠવાઈ ગયો પરિતાનો ધ્યેયપથ પરિણામ બાદ જ નક્કી થશે. જો કે હર્ષનો ઈશારો સાયન્સ તરફ છે અને પરિતા એ માટે capable પણ છે. તો હવે રાહ કોની જોવાની. આગળ વધીએ ભાગ ... 19 પર.********************************