કોરોનામાં ગુમાવી માં

  • 2.1k
  • 782

વાત છે,વર્તમાનની કે કોરોનની પ્રથમ લહેર આવી ને ગયી.ત્યારે લોકો ને બિલકુલ બીક નહોતી બિન્દાસ હતા,સરકાર તરફથી લોકડાઉન આવ્યું.પણ તોયે કોઈ ના સુધર્યું.અને કોરોના એ તેનું ધીમું સ્વરૂપ ને મહાકાય રૂપ માં પ્રવેશ કરી દીધો.બીજી કોરોના ની આ દસ્તક એવી આવી કે ઘણાના સંબંધી ને લૂંટી ને ગયી.હું વાત કરું છું એક મારા નજરે જોયેલી ઘટના.એક ખૂબ સુંદર પરિવાર રહેતો હતો.એ લોકો નેપાળ થી આવ્યા હતા.નેપાળથી ઘણા લોકો મજૂરી કરવા આવે છે.એમ આ લોકો પણ મજૂરી કરવા આવ્યા છે.અને અહી અમારા જ ફલેટમાં વોચમેન તરીકે કામ કરતો હતો.એને એક નાનો બાબો જે દસ વરસનો અને બેબી માંડ નવ વર્ષ