કુદરતના લેખા - જોખા - 39

(23)
  • 4.3k
  • 1
  • 1.9k

સાગર અને તેના મમ્મી પપ્પા છોકરીના ઘરે છોકરી જોવા જાય છે જ્યાં સાગર અને છોકરી અગાસીમાં એકલા વાત કરે છે જેમાં વાતચીતના અંતે સાગર આ સંગાઈને મંજૂરી આપે છેહવે આગળ...... * * * * * * * * * * * * * છોકરી અને છોકરી વાળાના પરિવારને પણ સાગર પસંદ આવે છે. વડીલો દ્વારા અરસપરસ વાત કર્યા પછી સગાઈ એક મહિના પછી સારા મુરતમાં રાખવાનું નક્કી કરવામાં આવે છે. અત્યારે બંને પક્ષો આ સગાઈ માટે જિભાન આપે છે. સાગર અને તેના મમ્મી પપ્પા મોં મીઠું કરીને છોકરી વાળાના ઘરે થી વિદાય