પ્રેમ કે વિરહ

  • 3.3k
  • 1.3k

એક છોકરો અને છોકરી સોશિયલ મીડિયા પર અચાનક મળ્યા એકબીજા સાથે વાતો કરતા થયા થોડા જ સમયમાં સારા મિત્રો બની ગયા, મેસેજ ફોન કોલ્સ માં વાતોનો દોર શરૂ થયો ક્યારે એક બીજાને પસંદ કરવા લાગ્યા ખબર જ ના રહી, છોકરી છોકરાને ખૂબ ચાહવા લાગી સવાર ના આંખો ખુલે ત્યાંથી લઈ રાત ના સુવા સુધી છોકરા જોડે જ વાતો કરે , છોકરો નાઈટ સિફ્ટમા જોબ કરતો તો છોકરી પેલા છોકરા સાથે વાતો કરવા પુરી રાત જાગે, આખો દિવસ કામનો થાક હોત છતાં પેલા છોકરા માટે બધું સહી લેતી , ક્યારેક ઉનાળાની એવી ગરમી હોય તો પણ છોકરા સાથે રાત્રે વાત