બુરાઈ ના બાદશાહ નો અંત - 2

  • 5.1k
  • 1.8k

જ્યારે કશ્યપ પોતાની શક્તિ ને જાળવી અને સારી રીતે ઉપયોગ કરવા માટે તે તપ કરવા બેસે છે ત્યારે યાદવ અને વિક્રમ ત્યાં આવે છે પણ કશ્યપ તો તપ કરવા બેસેલો હોવાથી તેના પર વાર તો કરી શકતા ન હતા કારણ કે તેઓ બંને જણા સચ્ચાઈ ના રક્ષક હતા એટલા માટે તે પણ કશ્યપ ની ગુફા આગળ બેશી અને તે પણ તપ કરવા બેસી જાય છે ત્યારે આ વાત દેવતા ઓને ખબર પડે છે એટલે તે વિક્રમ ની શક્તિ પાછી લઈ લે છે તેઓ ને એમ લાગ્યું કે વિક્રમ કશ્યપ ની સાથે મળી ગયો છે અને ભગવાન શિવે આવું નહી