સમજણ બસની મુસાફરીથી

  • 5.7k
  • 1.7k

આપણું જીવન અનેક પ્રકારની મુસાફરીઓ થી ભરેલું હોય છે. જીવન માં થતી દરેક પ્રકારની મુસાફરીઓ આપણને ઘણા બધા અને દરેક સમયે એક નવા અનુભવ તરફ લઈ જતી હોય છે. બસની મુસાફરી ની શુરુઆત ૧૮૩૧ માં બ્રિટેન નાં ગોર્ડન બ્રાંજ નામના વ્યક્તિ એ કરેલ હતી. અહીં હું મારા શિર્ષક તરફ ધ્યાન ખેંચું તો સામાન્ય રીતે જ્યારે વ્યકિત સામાન્ય રીતે માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા માં પ્રવેશ કરે તે સમય દરમિયાન ખાસ કરીને બસની મુસાફરીનો અનુભવ કરતા હોય જ છે.બસની મુસાફરીનો અનુભવ પણ આપણને જીવન માં એક અનોખો અને અદ્ભુત આનંદ આપતો હોય છે. બસની મુસાફરી આપણને આપણા જીવન માં ઘણી બધી