અજાણી જગ્યાની મુલાકાત - ભાગ 1

(22)
  • 7.3k
  • 2
  • 3k

આ વાતને ચાર વર્ષ વીતી ગયા મારી સાથે બનેલી આ એક સત્ય ઘટના ની વાત કરું છું 13 માર્ચ 2016 ના રોજ અમારી એસએસસીની પરીક્ષા છેલ્લું છેલ્લું પેપર હતુંપેપર પૂરું થયા બાદ અમારા ગામના પાદરે બધા મિત્રો ની મિટિંગ હતી . પહેલાં હું ખેતરે ગયો ત્યાર બાદ ગામે જવા રવાના થયો આજે ખુશીનો કોઈ પાર ન હતો કારણકે બોર્ડની પરીક્ષા પૂરી થઈ ગઈ હતી અને હવે તો ત્રણ માસનું વેકેશન હતું મનોમન વિચારતો હું ગામ તરફ જઈ રહ્યો હતો હજુ ખેતર થી થોડી દૂર ગયો હતો પાછળથી કોઇએ બૂમ પાડતા કહ્યું અલા એ કાળુ ઉભો રે મેં પાછળ ફરીને