એપાર્ટમેન્ટ..

  • 3.9k
  • 1
  • 1.2k

આ વાર્તામાં એક એવા વ્યક્તિ વાત છે જે પોતે એક લેખક છે જેને કાર એક્સિડેન્ટ માં પોતાનો પગ ફેક્ચર થયો છે અને તે છેલ્લા થોડાક દિવસ થી ઘરે જ છે, તેનું નામ છે મી.અરુણ રાઠોડ. તે શહેરથી થોડી દૂર આવેલ એક સોસાયટી માં એકલો રહે છે. અરુણ ઘરે એકલો હોવાથી કંટાળો ન આવે તેથી તે પોતાની બાલ્કની માં બેસે છે થોડો પવન આવે એટલા માટે કારણકે ઉનાળાના લીધે ગરમી બહુ પડે છે આથી સોસાયટીના લોકો પોતાના ઘર ની બારી ખુલ્લી રાખે છે. આખો દિવસ અને આખો દિવસ સામેના એપાર્ટમેન્ટ પર જોયા કરતો, સામે ના એપાર્ટમેન્ટ માં ગ્રાઉન્ડ ફ્લોર પર એક