શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો - ૧૬

  • 3.5k
  • 1.4k

શેડ્સ ઓફ પિડિયાટ્રિક્સ (લાગણીઓનો દરિયો) પ્રકરણ ૨૧: Dr. HHS મેડમ.૧ ઓગસ્ટ,૨૦૧૮..બપોરનો સમય.એક ૧૨ વર્ષ ની છોકરીને ઉંચી કરીને એક ૪૫ વર્ષનો વ્યક્તિ વૉર્ડમાં આવે છે. "જુઓ ને બેન, આ છોકરીના પગ એકદમથી જ કામ કરતા બંધ થઈ ગયા છે, કંઈ સમજાતું નથી આવું શા કારણે થયું. કંઈક કરો બેન, એને ચલાતું જ નથી..! "અવાજ માં ગભરાહટ અને આંખોમાં મદદની અપેક્ષા હતી. ત્યાં હાજર રેસિડેન્ટ ડૉક્ટર તે છોકરીની પ્રારંભિક તપાસ કરે છે. માથાના વાળથી લઈને નખના ટેરવા સુધી ગરીબી અને કુપોષણથી ખરડાયેલું એક શરીર દેખાય છે. તે છોકરીની આંખો જાણે