માઈક્રો ફિક્શન વાર્તાઓ.

(14)
  • 6.4k
  • 1.7k

માઈક્રોફિક્શન વાર્તાઓ_ મુકેશ રાઠોડ.વાર્તા :- ૧શીર્ષક:- થેલી************ _મુકેશ રાઠોડ. દિવાળીના થોડા દિવસ પહેલા ,હું અને મારી ઘરવાળી ઘરની સાફ સફાઈ કરતાં હતાં. સફાઈ કરતાં કરતાં છેલ્લે માળિયાં નો વારો આવ્યો.મારા હાથમાં એક બહુ જૂની કપડાંની થેલી હાથ લાગી. આશ્ચર્ય સાથે થેલી ખોલી.થોડા જૂના કાગળો સાથે એક ગુલાબી રંગનું કવર મળ્યું.ખોલીને જોયું તો યાદ આવ્યું! આતો એજ કવર છે જે કોલેજમાં સાથે ભણતી અને મને ખૂબ ગમતી છોકરીને,ઘણા પ્રયત્નો કરવા છતાં કવર દઈ નોતો શક્યો.!!!_મુકેશ રાઠોડ.______________________________________________વાર્તાા:- રશીર્ષક :-.ગ્રહણ .__________________મુકેશ રાઠોડ. કૃણાલ અને ચાંદની લગ્ન બાદ હનીમૂન મનાવવા