લગ્ન અને પ્રેમનો આઘાત

  • 5.8k
  • 1
  • 2.5k

પ્રસ્તાવના.આ લઘુકથા સત્ય ઘટનાને આધારે પૂરી સચોટ માહિતીને આધારે વર્ણવી છે.જેમાં ફક્ત પાત્રોનાં નામ બદલી નાખ્યાં છે કોઈના જીવનની કદાચ વેદના મળતી પણ આવતી હોય,આ ઘટનામાં નાયિકા પર ખૂબ દુઃખ અને વેદનાભર્યા પ્રહાર છે.અને એ નાયિકા નું જીવન નીચે સત્ય સાથે રજૂ કર્યું છે. સરિતા પલંગમાં ઉંધી પડીને રડી રહી હતી ત્યાં એની મિત્ર પૂર્વી પહોંચી ગઈ. પ્રુવીએ કહ્યું સરિતા તું આમ કેમ રડે છે? તને જોઈને મને ખૂબ દુઃખ થાય છે. પૂર્વી ને જોઈને સરિતા ખૂબ જ રડવા લાગી! પૂર્વી ને થયું કે થોડીવાર રડી લેવા દે, એના દિલ નો ભાર હળવો થઈ જાય . સરિતા રડે ..જતી હતી જાણે