બ્લેક હોલ ની અંદર મૃત્યુ - 4

  • 4.9k
  • 3
  • 1.5k

In The Last Chapter You Read That ~ પ્રિન્સ પટેલે અને મોહસીન આમીરે પોતાની દોસ્તીના 4 વર્ષ બાદ R.T.S. નામની એક સ્પેસ એજન્સી ની સ્થાપના કરી. તેમના પહેલા મિશનમાં મોહસીન આમીરે બનાવેલા રોકેટ ઇનજીનનો ઉપયોગ કર્યો હતો. આ બન્નેની દોસ્તી વિશે પોતાના પિતા પાસેથી છોકરાને જાણવા મળ્યું. ત્યારે છોકરાને પોતાના મિત્ર ની યાદ આવી જાય છે. તેથી તે રોવા લાગે છે. આ કારણ થી પિતા તેને પોતાના બેડરૂમમાં જઈને સુઈ જવાનું કહે છે....હવે આગળ વાંચો.