શબ્દોનું સરનામું - (Part - 2, 3)

  • 3.8k
  • 1.3k

શબ્દોનું સરનામું (Part - 2) ત્યાં જ કમળા બાનો અવાજ તેના કાને સંભળાયો, "બેટા, બહુ મોડું થઈ ગયું છે.આજે તમે અહીંજ રોકાઇ જાઓ . મીરા પણ અહીં બેઠી બેઠી સૂઈ ગઈ છે." "ના બા ! અમે ઘરે જઈએ . એમ પણ નવરાત્રી છે એટલે રસ્તા પર ચહલપહલ તો હશે. એટલે વાંધો નહીં આવે." કહી આરતી ભૂતકાળમાંથી પાછી ફરીને ઊભી થઈ અને મીરાને ઉઠાડીને જવાની તૈયારી કરવા લાગી. તેટલામાં ફરી કમળા બા બોલ્યાં " બેટા ! કાલે સમયસર આવી જજે. મોડું ના કરીશ ." અને પછી હાથ વડે તેને