મૂંગો જીવ

(18)
  • 2.6k
  • 1
  • 912

મુંગો જીવ પડખા માં આજે ખૂબ દુઃખાવો થતો હતો. લગ્ન કરીને આવે લગભગ દસ વર્ષ થઈ ગયા. પણ એ નર્કની સફરથી ઓછા ન હતા.આજે ફરી જીવણ દારૂ પીને આવ્યો હતો.પછી એ જ રોજ ની યાતના અને મારઝુડ. કાંતા એ ડબલા માં જોયું , પણ કોઈ દુઃખાવા ની ગોળી ન હતી. જીવણ નસકોરા બોલાવતો ઘસઘસાટ સૂતો હતો. એને તો ઊંઘ આવે જ ને ? એનું તો રોજ નું કામ હતું. દારૂ પી ને આવવા નું , ખાવાનું અને નબળો નર બૈરી પર શુરો. પછી બૈરી ને ક્યાં