નેહાની પરીનો સારંગ - સીઝન 3 - એપિસોડ 3

  • 3.6k
  • 1
  • 1.6k

સીઝન 3 એપિસોડ 2 કહાની અબ તક: સારંગ સરના ફોટા પર હાર જોઇને અમન પારાવાર દુઃખી થઈ જાય છે! એના આંસુઓ રોકાવાનું નામ જ નહિ લેતા! અમન પરી ને કહે છે કે કેમ મારા સરને આમ મરવા માટે એકલા છોડી દીધા! પરી એને જણાવે છે કે છેલ્લે એને પરી ને કહેલું કે મારી સાથે લગ્ન કરી લે... એ લોકો ડિનર કરતા હતા ત્યારે જ સારંગ નો ફોન વાગી રહ્યો હતો. મિસ્ટર દાસ અડવાણી બોલાવે છે એમ કહી ને સારંગ ઘરે થી નીકળી ગયો હતો પણ પછીથી ખબર પડે છે કે મિસ્ટર સારંગ ભટ્ટ અને મિસ્ટર દાસ અડવાણી બંનેનું મર્ડર કરી