નેહાની પરીનો સારંગ - સીઝન 3 - એપિસોડ 2

  • 3.4k
  • 1
  • 1.8k

સીઝન 3 એપિસોડ 1 કહાની અબ તક: સારંગ અને પરી તથા અમન અને નેહા ચારેય સારંગ ની જ કંપનીમાં જોબ કરે છે. ચારેય સારી રીતે રહે છે પણ એક દિવસ પરીને રડતી આંખે સારંગ કહે છે કે નેહા એને એવી રીતે જોવે છે જાણે કે ખુદને પરીથી લઈ જ લેશે એમ! તો પરી એને એનો ભ્રમ ગણાવે છે. સારંગ લોહીલુહાણ હાલતમાં બસ પરીનું જ નામ લે છે... એને પરીની તીવ્ર યાદ આવતી હોય છે. આખરે એણે યાદ કરતા એ જમીન પર પડી જાય છે. નેહા પાછલી વાતો યાદ કરી ને સારંગ ના હાર ચઢાવેલ ફોટાને જોઈને બહુ જ રડે છે.