નેહાની પરીનો સારંગ - સીઝન 3 - એપિસોડ 1

  • 4.3k
  • 2
  • 1.8k

નેહાની પરિનો સારંગ સીઝન 1 અને સીઝન 2ની કહાની અબ તક: મિસ્ટર સારંગ ભટ્ટ એ એક પ્રતિષ્ઠિત બિઝનેસમેન છે... એમને એમની ઓફિસમાં એક સેક્રેટરી રાખી હોય છે... જે મિસ પરી પાઠક છે, નેહા એની સગી બહેન છે; પણ એને સારંગ પસંદ આવે છે તો એ પરીના પ્યારમાં એવા સારંગ ને પામવા માટે ખુદ એના જ નાના ભાઈનું અપહરણ કરે છે! ત્યાંથી ભાગવામાં એ એક વ્યક્તિનું ખૂન પણ કરી બેસે છે! જે પાછળથી એ બધાને કિડનેપ કરે છે એ અમન નેહથી એના ફાધરના ખૂનનો બદલો લેવા માંગે છે પણ પરી એની ફિલિંગ સમજી જાય છે અને એને નેહા સાથે પ્યાર કરવા