THE DEPLOMACY elemant gone enimy - 3

  • 4k
  • 1.9k

અને એટલે જ ભારત પાકિસ્તાન ના મંત્રી ઓ ભલે આ યાતાયાત નું પોઝિટિવેશન ના કરી શક્યા, પરંતુ અંગ્રેજોએ તેમના ડિવાઇડ એન્ડ rule શરૂ કરી દીધા હતા.રાત્રીનો રક્ત અંધકાર છવાયેલો છે અને ઈટાલીના એક ભવ્યાતિભવ્ય ચર્ચના દર્શન થઈ રહ્યા છે.ચર્ચ ના એક ગુપ્ત ભંડકમાં ખ્રિસ્તીઓના ધર્મગુરુ pope john wilson અને મોનાર્ક મેન્શન નો કોઈક અજ્ઞાત રાજવંશી કેન્ડલના બંને પાર બેઠેલા દેખાઈ રહ્યા છે.એ રાજવંશી ની આંખો લહું પિપાસુ દેખાઈ રહી છે અને તેની પીપાશા ની માત્રા જેટલું જ સ્મિત તે પૉપ ની સામે કરી રહ્યો છે.પૉપે રાજવંશી ની સામે પોતાની સમાનતા ધારણ કરી અને જાણે કે એકાંતમાં પણ ઔપચારિકતા કરતા હોય