એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૪

(16)
  • 5.9k
  • 1
  • 3k

નિત્યાના ફોનમાં મેસેજ આવે છે એ ચેટમાં જઈને મેસેજ ચેક કરે છે."હાઇ""બોલો""અરે પહેલા હાઇ-હેલો તો બોલ""હાઇ-બાય બધું એક બાજુ મુક પહેલા મને એ કહે કે ક્યાં ગયો હતો કોલેજમાંથી વહેલા નીકળીને"નિત્યાએ પૂછ્યું.દેવનો મેસેજ હતો."કામ હતું એક"દેવ બોલ્યો."શું કામ""બધું તને ના કહેવાય""કેમ એવું તો શું કરવા ગયો હતો""અરે હતું કંઇક,કહ્યું ને બધું તને ના કહેવાય""બધું તો નહીં પણ હું નીકળું છું એમ તો કહીને જવાય ને""હા, સોરી જલ્દીમાં હતો એટલે ભૂલી ગયો""સારું સારું બોલ કેમ મેસેજ કર્યો""એમ જ""આજ કાલ લોકો પાસે સમય જ નથી કે એમ જ યાદ આવે એટલે મેસેજ કરે,બોલ હવે કેમ મેસેજ કર્યો""સાચી વાત તારી, બધા કામ હોય