પ્રેમ નો પેહલો વરસાદ - 1

  • 3.4k
  • 1.6k

રાજુ ભાઇ રાજુ ભાઇ ક્યા છો તમે અહિ આઓ ને કામ છે તમારુ જરાક અહિયા આઓહા અજય ભાઈ બોલો ને છુ કામ હતુ, અને આમ કેમ બુલાવ્યો મનેહા ભાઈ રાજુ મારે ને તમારુ એક બવજ જરુરી કામ છે, હવે જોવોને વરસાદ નો વખત છે અને વરસાદ ક્યારે આવી જાય કોઇ ને ઇ નઈ ખબર, અને મારે ઘરે જાવુ પડ છે, તો ચાલો ને જરાક મને મારી બસ ના સ્ટેશન સુધી મુકી આઓહા ચાલો ને આપડે ક્યા ના છે, ચાલો મુકી આવુ અત્યારે જ, પન મારી વાત સાંભળ છો, જોવો ને આ વરસાદ બૌ ભારે આવાનો છે એવુ લાગે છે, મહેરબાની