મોનીકા - ૫ - છેલ્લો ભાગ

(11)
  • 4.9k
  • 1
  • 2k

જેથી તારો પતિ ખૂબ ચિડાઈ ગયો અને મને ફોન કરી ને આજે એકલી આવજે નહિ તો તારી બેન ને મૂકી દઈશ એવી ધમકી આપી. મને અર્ધનગ્ન હાલત માં જોઈ લીધા પછી તેની હવસ અને વાસના ખૂબ વધી ગઈ હતી. તેના કહેવા પ્રમાણે મારી પાસે એકલા જવા શિવાય કોઈ ઉપાય હતો નહિ અને હું તે ઘાત લગાવી ને બેઠેલા સાપ ના દર માં ઉંદર ની જેમ પહોંચી ગઈ. મોનિકા: તે આટલો બધો નાલાયક નીકળશે તેની મે સ્વપ્ન માં પણ કલ્પના ન કરી હતી.તેનું બાળક મારી ગયું તેની પત્ની હોસ્પિટલ મા હોવા છતાં તે પોતાની સાળી સાથે શરીરસુખ માણવાનું વિચારતો હતો? અને મને