મોનીકા - ૪

  • 4.4k
  • 1.8k

મૈત્રી: ના, મોની મારે તારી સાથે એકલા માં વાત કરવી છે. તું એક કામ કર તું છૂટી ને આપડી કોલેજ ની બહાર વાળા કાફે માં આવી જજે. મોનિકા : હા પણ તારે શું વાત કરવી છે તે તો જણાવ મને. મૈત્રી: ના, ફોન પર નહિ મળી ને જ વાત કરીશું. મોનિકા : ઓકે હું ત્યાં ૬ વાગે પહોંચી જઈશ. ૬ વાગે બંને બહેનો નક્કી કરેલ જગ્યા પર મળે છે. મૈત્રી: મોની, મને એવું લાગે છે કે તું મારા થી કઈ છુપાવે છે. મોનિકા: ના વ્હાલી હું તારા થી કશું જ નથી છુપાવવી તેને શા માટે એવું લાગે છે? મૈત્રી: તો