એક અનોખો બાયોડેટા (સિઝન-૧) ભાગ-૨

(17)
  • 8.2k
  • 1
  • 4.3k

કહાની શરૂ.............સવારનો સમય હતો.જાગૃતિ ઇન્સ્ટિટ્યૂટમાં બધા સ્ટુડન્ટસની ચહલ-પહલ ચાલી રહી હતી.અમુક પોતપોતાના ગ્રુપમાં ઉભા ઉભા વાતો કરતા હતા,અમુક એકલા બેસીને મોબાઈલ ફેંદી રહ્યા હતા તો અમુક બુકમાં કઈક વાંચી રહ્યા હતા.કોલેજના મેઈન દરવાજા પર બેસેલા વોચમેન કાકા વારંવાર વિસલ મારી બધા સ્ટુડન્ટસને પોતપોતાના ક્લાસમાં જઈને બેસવાનો આગ્રહ કરી રહ્યા હતા.પણ કોલેજના સ્ટુડન્ટસ કોઈની વાત માને તો એ કોઈલેજમાં નઈ સ્કૂલમાં હોય એમ લાગે.એટલામાં એક માણસ ગણપતિની અને સરસ્વતી માતાની મૂર્તિ સામે હાથ જોડીને અંદર આવે છે અને વોચમેનને પૂછે છે,"દેવ સર આવી ગયા છે?""હા,એમના કેબિનમાં છે"વોચમેનકાકા બોલ્યા.કેબિન પાસે પહોંચી કાચના દરવાજા પર બે ટકોરા મારતા માનુજ બોલે છે."Excuse Me,શું હું અંદર