ટુ વોન્ડેડ ગર્લ્સ.

  • 3.9k
  • 1.3k

ટુ વોન્ટેડ ગર્લ્સ. લેખક. વાળા મનહર. અમદાવાદની ચમક ધમક જોઈને, પુરા વિશ્વની નજર આ શહેર પર, મંડાય છે. આ શહેરની દસેય દિશાએ અને બારેય ભાગોળે વેગીલા વિકાસના વાયરા ફૂંકાય રહ્યા છે. દરેક ગુજરાતી એવું ઈચ્છે છે કે, ઉચ્ચ અભ્યાસ માટે, મારે અમદાવાદ જ, જવું છે. આથી જ, આ શહેરની હદમાં આવતી એકસોને ઓગનચાલીસ કોલેજો એમની એમ ભરચક રહે છે. સારા પાસા સામે નબળું પાસું પણ એટલું જ મજબૂત હોય છે. આ શહેરમાં જેટલા વિદ્યાર્થીઓ,ટોપર હોય છે, એના કરતાં વધારે, જાકુપીના ધંધા કરવા વાળા હોય છે. આ શહેરમાં જેટલુ યુવા ધન છે, એના કરતાં, વધારે, ગરીબ વિચારધારા ધરાવતા, મચ્છર છે. અહીં