એક અનોખો બાયોડેટા (સિઝન:-૧)

(25)
  • 14k
  • 2
  • 8.2k

???જય શ્રી કૃષ્ણ મિત્રો,હું પ્રિયંકા પટેલ.આજ સુધી મેં કવિતા,શાયરી અને મારા વિચારો જ તમારી આગળ રજૂ કર્યા છે પણ આજે હું તમારી સાથે બહુ જરૂરી વાત કરવા માટે આવી છું. હું મારી પહેલી સ્ટોરી "એક અનોખો બાયોડેટા" દ્વારા મારી વાત, મારા વિચારો જે સંબંધોને લઈને શું છે એ વ્યક્ત કરવા માગું છું.જાણું છું કે હું એટલી બધી સમજદાર નથી કે તમને બધાને સમજાવી શકું કે સંબંધો શું છે અને એને કઈ રીતે સફળ બનાવવા, પણ મેં મારી આસપાસ જે પણ કઈ જોયું છે મારા અનુભવો શું રહ્યા છે એ ઉપરથી મારા વિચારો હું આ સ્ટોરી દ્વારા બધાના સુધી પહોંચાડવા માંગુ