પરફ્યુમ

  • 2.6k
  • 788

પરફ્યુમનદીના પાણી જેવી શાંત અને નિર્મળ...હા,આવી જ છે મારી વેદાંશી.આમ તો અમારો પ્રેમસંબંધ હતો પણ હું તેને ન સમજી શક્યો અને સમજ્યો ત્યારે તો બહુ મોડું થઈ ગયું.તે અહીં આ શહેરમાં ભણવા માટે આવી હતી.અમે એકબીજાને પસંદ કરતાં હતા પણ કહી નહોતા શક્યાં.તે મને હમેશાં 'તમે ' કહીને જ બોલાવતી.જાણે હું તેનો પતિ કેમ ન હોવ..!મેં તેને ક્યારેય પ્રપોઝ નહોતી કરી પણ તેણે મને ઘણીવાર આડકતરી રીતે પ્રપોઝ કરેલો પણ હું તો જાણે સાવ ભોળો અને અણસમજુ હોય તેવી