વહુ મારી વહાલનો દરિયો.

  • 5.4k
  • 1
  • 2.1k

મિત્રો, સાથીઓ, બહેનો અને દીકરીઓ.આજની આ સુવર્ણમયી પ્રભાતે સૌને મારા હેતભર્યા દિલથી શુભાભિનંદન.આમ તો કડવી લાગે તેવી પરંતુ માનીએ તો 100% માનવા જેવી સત્ય હકીકત છે.આપણે સૌ દીકરીનો સંસાર સુખી હોય તેમ ઈચ્છીએ છીએ પરંતુ દીકરાના સંસારનો કદી પણ વિચાર નથી કરતા. માતા અને પત્ની વચ્ચે દીકરો સેન્ડવિચ થાય છે તેનો મા પણ વિચાર કરતી. માની મમતા તેને અંધ બનાવી દે છે તે પણ નથી જોવાતું. પરિણામ પરિવાર વિભક્ત બને કાં તો વડીલો ઘરડા ઘરમાં.સ્ત્રીઓની દુશ્મનાવટમાં આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. માને મમતાનો ખેદ છે તો વહને તેનું અહમ ઘવાય છે. બન્ને જો સમજે તો ... !!પ્રત્યેક માતા પોતે સ્ત્રીના