મૂવ ઓન ઝિંદગી..

  • 7k
  • 1
  • 2.2k

લાઈફ મુવ ઓન .... ખુશીઓનું આગમન..!!!================== થોડું મુવ ઓન કર યાર...લાઈફ સેટ થઈ જશે ..!મિત્રો આ શબ્દ આપણે આપણાં મિત્રવર્તુળ પાસે થી સાંભળીયે છીએ.સાચી વાત છે આપણે જે સદીમાં જીવીએ છીએ તે સદીની ફેશન તો અપનાવી લીધી પરંતુ.....ઘણી વાર મન માં વિચારોના કે જડતાંના મૂળિયાં નીકાળી નથી શકતાં.તો પછી જીવનમાં આગળ કેવી રીતે વધી શકીશું. બે ભાઈ વચ્ચેની ખટરાગ જ્યારે કોઈ પ્રસંગ આવે ત્યારે ભૂલી જઈએ અને રોજીંદા જીવનમાં ફરી અબોલા લઈએ શું તે મુવૅ ઓન છે....?? નહીં પરંતુ સામસામા બેસી મન ના બધા વહેમ કે શંકા કે કુશંકા નીકાળી સદૈવ સાથે રહેનાર જીવનમાં