મૃત્યુ દસ્તક - 14 - છેલ્લો ભાગ

(20)
  • 3.9k
  • 1.6k

જેમ જેમ રાત થતી જાય છે તેમ તેમ પલક ની શક્તિઓ પ્રબળ થતી જતી હોય છે. તે હવે એક સાથે ત્રણ શરીર ને કાબૂ માં કરી ને બેઠી હોય છે. વારાફરતી ડો.રજત અને ખુશી માં પ્રવેશ કરી ને તે નીયા ને નુકશાન પહોચાડવા નુ ચાલુ કરે છે. ડો.રજત ના શરીર માં જઈ ને તે નીયા ના હાથ ની એક એક કરી ને આંગળીઓ તોડવાની ચાલુ કરે છે. પિયુષભાઈ પાસે માત્ર બે લીંબુ બચ્યા હોય છે તે પણ તે નીયા ને બચાવવા વાપરી નાખે છે. પણ પલક ને કોઈ ફરક પડતો નથી. થોડી વાર બાદ ડો.રજત નીયા નું માથું બે કાન