કુદરતના લેખા - જોખા - 36

(20)
  • 4.5k
  • 1
  • 2k

આગળ જોયું કે મયુર અને મીનાક્ષી ના લગ્નમાં ભોળાભાઈ મીનાક્ષી ના ભાઈ બનીને જવતલ હોમે છે. કેશુભાઈ, સોનલ અને અનાથાશ્રમના દરેક બાળકોના અફાટ રુદન વચ્ચે મીનાક્ષી ની વિદાય કરવામાં આવે છેહવે આગળ......... * * * * * * * * * * * * * * * ગામમાં પ્રવેશતાં જ મયુર અને મીનાક્ષી નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. જેની અપેક્ષા મયુરે સ્વપ્ને પણ નહોતી વિચારી. ગામની દરેક વડીલ સ્ત્રીએ મીનાક્ષી ના દુખણાં લીધા. મીનાક્ષી ના માથા પર એક પછી એક હેતાળ હાથ આશીર્વાદ આપી રહ્યો હતો. અત્યાર સુધી ક્યારેય કોઈ સ્ત્રીનો હાથ