ગંધર્વ-વિવાહ. - 4

(125)
  • 12.3k
  • 5
  • 5.8k

પ્રકરણ-૪. પ્રવીણ પીઠડીયા.               “અને શું વનરાજ..?” રાજડાને થોડો રસ પડયો. તેણે જીપ ચલાવતાં અધીરાઈ ભેર પૂછયું. “મને આવી બધી વાતો સાવ ગપગોળા જ લાગે પરંતુ અત્યારનું વાતાવરણ જોઈને થાય છે કે તારી કહાની ઉપર થોડોક વિશ્વાસ કરું.” અંકુશ રાજડા નાનપણથી જ કઠણ કાળજાનો હતો. ભૂત, પલિત, ડાકણ, ચૂડેલ, ભૂવા, ડાકલા કે એવી અન્ય કોઈ દૂન્યવી બાબતોનો ક્યારેય કોઈ ખોફ તેને લાગતો નહી. અલબત્ત આવી વાતોને તે હસી નાંખતો. તેને માટે આ જગતમાં ડર નામની કોઈ ચીજ અસ્તિત્વ ધરાવતી જ નહોતી એટલે વનરાજની વાતોથી તેને નવાઈ જરૂર લાગતી હતી પરંતુ ડર નહી. વળી આ