ગોલ્ડન બ્રિજ ( સંગીત ની સાચી કથા )

(12)
  • 3.5k
  • 1.1k

આ વાત છે આજ થી 250 વર્ષ પહેલાં ની, અમેરિકા ના સેન ફ્રાન્સિસ્કો શહેર માં રહેલ ગોલ્ડન બ્રિજ ની, જે બન્યા પછી અત્યાર સુંધીમાં લગભગ 1800 લોકો આ બ્રિજથી કુદી ને આત્મહત્યા કરી ચુક્યા છે. પણ એક સમય એવો હતો જ્યારે ગોલ્ડન બ્રિજ વાયોલિન ની અવાજથી સુશોભીત હતો .એની પાછળ છે એક સાચા કલાકાર ની કહાની જેનું સાક્ષી આ ગોલ્ડન બ્રિજ રહયુ છે. એક એવી કહાની જે આ દુનિયા ના લોકો થી અજાણ છે . જે વાત છે એક સમર્પણ ની અને એક સાચા કલાકાર ની જેનુ નામ ઇતિહાસ ના