એક વિચાર તમારી સાથે પણ (ભાગ-2)

  • 4.1k
  • 1.3k

સંબંધ હજી નવો છે આપણો,તું મને સમજવાનો પ્રયત્ન કરીશ ને?હું પણ તને સમજવાનો પૂરો પ્રયત્ન કરીશ,પણ કદાચ કઈક સમજણ ના પડે તો તું મને પ્રેમથી સમજાવીશ ને? બસ આમ જ આપણે બંને એકબીજાનો સાથ આપી શકીશું ને?તડકામાં બહાર ફરવાનું મને બહુ પસંદ નથી,પણ તારો હાથ પકડીને હું તું કહીશ ત્યાં ચાલી આવીશ તારી સાથે.પણ શું તું ક્યારેક ક્યારેક મારી સાથે ચાંદનીના છાંયડામાં બેસીને પ્રેમથી વાત કરી શકીશ ને? બસ આવી જ રીતે આપણે આપણા મનની વાત એકબીજાને કહીશું ને?પીઝા,બર્ગર, વડાપાઉં આ બધું મને ઓછું ભાવે છે છતાં પણ તારી સાથે હું આ ખાઈ લઈશ.પણ શું તું