બ્રહ્માંડની ઉત્પત્તિ

  • 12.2k
  • 4.7k

સૌપ્રથમ તો બ્રહ્માંડ શું છે?! બ્રહ્માંડ એટલે કે દરેક વસ્તુ અને પદાર્થનું એક ચોક્કસ સરનામું! આ બ્રહ્માંડ છે તો આપણે છીએ! ગ્રહો છે! તારાઓ છે! જો આપણે આપણું પોતાનું બ્રહ્માંડ બનાવવું હોય તો આપણને ત્રણ વસ્તુઓની જરૂર પડે છે! સૌપ્રથમ સ્પેસ(ખાલી જગ્યા) ત્યારબાદ પદાર્થ (મેટર) અને ઉર્જા (એનર્જી) જો આ ત્રણ વસ્તુઓ આપણી પાસે હોય તો આપણે પોતાનું બ્રહ્માંડ બનાવી શકીએ છીએ! એટલે કે બ્રહ્માંડના અસ્તિત્વમાં મૂળ યોગદાન મેટર એટલે પદાર્થ અને એનર્જી એટલે કે ઉર્જાનુ છે. આ પદાર્થ અને ઉર્જા ધ્વારા સ્પેસ એટલે કે ખાલી જગ્યામાં બનેલી રચનાને આજે આપણે બ્રહ્માંડ તરીકે ઓળખીએ છીએ! વેલ!, બ્રહ્માંડની ઉત્પત્તિ વિશે હજું